લોન ઘાસ $( \mathrm{Cyandon\,\, dactylon} )$ ને તેની વધુ વૃદ્ધિ અટકાવવા માટે વારંવાર કાપવાની જરૂર પડે છે. તેના ઝડપી વિકાસ માટે કઈ પેશી જવાબદાર છે ? તે જાણવો ?
ઘાસની કાપેલી લૉનની વર્ધનશીલપેશી તેના ઝડપી વિકાસ માટે જવાબદાર છે. જયારે ઘાસની ટોચ વારંવાર કાપવામાં આવે તો તે તેની પાર્શ્વય શાખાઓના વિકાસને પ્રેરે છે. જે તેને વધુ ઘટાદાર બનાવે છે
સપુષ્પ વનસ્પતિમાં વાહકપેશી શેમાંથી ઉદ્ભવે છે? .
કઈ વનસ્પતિનાં વાહિપૂલ આધારોતક પેશીમાં છૂટા છવાયા વિકીર્ણ આવેલા હોય છે અને દરેક વાહિપેશી દૃઢોતકીય પૂલ કચુંક દ્વારા ઘેરાયેલા હોય છે?
હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.
...........માં ખૂબ સંલક્ષ્ય વાર્ષિક વલયો ઉદ્દભવે છે.
મૂળનું આપેલ સ્તર કાસ્પેરિયન પટ્ટિકા ઘરાવે છે.